Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વડોદરા ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

સંકેત પંડ્યા – જર્નાલિસ્ટ

સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષા રોપણ ના કાર્યક્રમનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ. પર્યાવરણનુ રક્ષણ તેમજ જાળવણી કરવી એ આપણી નૈતિક ફરજ છે. વૃક્ષારોપણ નો મુખ્ય હેતુ હવાનું શુદ્ધિકરણ તથા તાપમાનમાં ઘટાડો છે. વૃક્ષો પ્રદૂષણને નિયંત્રણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે

આ કાર્યક્રમ માં મનોજસિંહ ભદૌરીયા, દિપાલી શાહ, પ્રાચી વાળંદ, સંધ્યા રાજપુત, પ્રતીક્ષા જાની, પદ્મા રાજ્યગુરુ, ભૌતિક શાહ, મનોજ ભદોરીયા, કમલેશ પઢીયાર, પ્રદ્યુમનસિંહ ઝાલા, હિતેશ પટેલ, નિલેશ વસઈકર, તથા મહેન્દ્રભાઈ ગોહિલ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Share

Related posts

કરછના માંડવી દરિયા કિનારે આયુષ હોસ્પિટલ દ્વારા બીચ મેરેથોનનું આયોજન કરાયું

gujaratjanekta

ઝાલોદ નગરના ફતેપુરા રોડ પર થી કોળીવાડામા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા જાગૃત નાગરિકની નગરપાલિકાને લેખિત અરજી દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

ઝાલોદ દશામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિધાર્થીઓને આવકાર સાથે સપથ વિધિ યોજાઈસંસ્થાના સંચાલક મૂકેશ ડામોરે નિષ્ઠા પૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial