Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગરબાડા તાલુકાના પાટીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ : દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાટીયા ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. શિલ્પા યાદવ તથા જીલ્લા ક્ષય અઘિકારીશ્રી ડૉ.આર.ડી. પહાડીયાના માર્ગદર્શન અન્વયે વડોદરા દિપક ફાઉન્ડેશન દ્વારા પાટીયા ખાતે પ્રિઝમટીવ ટીબીના લાભાર્થીઓના એક્ષરે કરવામાં આવ્યા હતા.ગરબાડા તાલુકામાં આરોગ્યની સેવાઓ છેવાડાના માનવી સુધી મળી રહે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમ્યાન ડાયાબિટીસ, બીપી અને એચબીની પણ તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર અંદાજિત કુલ ૧૦૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

Share

Related posts

ઝાલોદ બ્લોક ખાતે ઇન્ક્રીમેન્ટલ લર્નિંગ અપ્રોચ ની ટ્રેનિંગ નું આયોજન કરવા

gujaratjanekta

યુરિયા ખાતરનો સ્કોટ ન હોવાને કારણે ખેડૂતોને છેલ્લા દસ દિવસ થી મુશ્કેલીઓ પડી રહી

gujaratjanekta

SSA (સમગ્ર શિક્ષા અભિયાન) માં કામ કરતા કરાર આધારિત વોકેશનલ ટ્રેનર સાથે અન્યાય ?!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial