Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા રાજકોટના TRP ગેમઝોન માં લાગેલી ભીષણ આગમાં જીવ ગુમાવનારા માટે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો

કિશોર સિંહ સોલંકી.

તા – 25/5/2024 ને શનિવારના રોજ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી આકસ્મિક ભીષણ આગમાં 24 બાળકો સહિત 30 થી વધુ લોકો ભડથું થઈ ગયા હતા ત્યારે,મૃતાત્માઓના આત્માને શાંતિ મળે તે માટે દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા સ્વામિ વિવેકાનંદ ચોક પાસે 7.30 કલાકે શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
મૃતાત્માઓને શાંતિ મળે,ઘર પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનામાં ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે તે માટે દીવા પ્રગટાવી ને બે મિનિટનું મૌન પાળી સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી.

Share

Related posts

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ગુલતોરા ગામે ક્રેટા કાર માંથી 9,09,120 રૂપિયાનો પોશડોડાનો જથ્થો ઝડપાયોક્રેટા કાર માંથી અલગ અલગ વાહનોના રજિસ્ટ્રેશનની ચાર નંબર પ્લેટો મળી આવી

gujaratjanekta

ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial