Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઠંડા પાણીની પરબ ની સગવડ ઊભી કરવામાં આવી ઇન્ડિયન રેડ સોસાયટી દ્વારા

બ્યુરો ચીફ કેતન ભટ્ટ

દાહોદ ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, નીર વોટર સપ્લાય ના સૌજન્યથી મફત ઠંડા આર ઓ પાણીની સગવડ આ કાળજાળ ગરમીમાં બસ સ્ટેન્ડમાં આવતા અને બહાર જતા મુસાફરો માટે તેમજ દાહોદ ની જનતા માટે બસ સ્ટેન્ડની બહાર સવારે 10:30 થી 5 કલાક દરમિયાન વ્યવસ્થા ઉભી કરવામાં આવી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા સાખાના ખજાનચી કમલેશ લીમ્બાચીયા જણાવે છે કે અઠવાડિયા સુધી હીટ વેવ બચવા માટે કામ વગર બહાર નીકળવું નહીં, સુતરાવ ઢીલા કપડાં પહેરવા, સૂર્યપ્રકાશ થી બચવા માટે ટોપી પહેરવી, બહારનો ખોરાક ખાવાનું ટાળો ,ઠંડી તાસીર વાળો ખોરાક લેવો જોઈએ, સતત પાણી પીતા રહેવું , સરકારશ્રી દ્વારા જારી દિશા નિર્દેશોનું પાલન કરીએ જેવા થોડાક તકેદારીના પગલાં લેવા જોઈએ આ પ્રસંગે બ્લડ બેન્ક કેમ્પ ઓર્ગેનાઇઝર એન કે પરમાર સહ મંત્રી સાબીર શેખ રજનીભાઈ મોઢિયા નરેશભાઈ ચાવડા દિગંબર જૈન સમાજના પ્રમુખ કાલિદાસભાઈ સુધીરભાઈ તલાટી નિઝામ ભાઈ વગેરે સભ્ય ઉપસ્થિત રહી તથા ઉમદા કાર્યમાં સહભાગી બન્યા હતા પાણીની જળ સેવા એક મહિના સુધી રાખવામાં આવશે આ ઠંડા પાણીની સેવા લોકો માટે આશીર્વાદ આશીર્વાદ રૂપ બની રહી છે

Share

Related posts

મધ્ય ગુજરાત તેમજ ગોધરા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

દિવ્યાંગ- પ્રજ્ઞાચક્ષુ માટે રાજ્યકક્ષા ચેસ ટુર્નામેન્ટ 2026 નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ગોધરા પાલિકા ઉપપ્રમુખ, રેડક્રોસ સો.ના વાઈસ ચેરમેન સહિત 9ને 4 વર્ષની સજા : વડોદરા જેલમાં ખસેડાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial