Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કેળવણી મંડળની ચુંટણી યોજાઈ

પંકજ પંડિત

 

કેતન પટેલ, પ્રશાંત પટેલ અને ભરત પટેલની ભવ્ય જીતઝાલોદ કેળવણી મંડળ નગરની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. આ ચુંટણીમા કુલ આઠ ઉમેદવારો ઉભા રહેલ હતા અને તેમાંથી કુલ ત્રણ ઉમેદવારોને ચૂંટીને લાવવાના હતા. કેળવણી મંડળમાં કુલ 771 મતદારો હતા તેમાંથી કુલ 647 જેટલા મતદાતાઓ એ મતદાન કર્યું હતું.કેળવણી મંડળની ચુંટણીની ગણતરી ચાલુ થતા તેમાંથી કુલ 06 મત રદ થયેલ હતા. પ્રથમ નંબરે કેતન પટેલ 361 મત, બીજા નંબરે પ્રશાંત પટેલ 317 અને ત્રીજા નંબરે ભરત પટેલ 283 વોટ થી ચુંટણી અધિકારી પંકજ પારીખ દ્વારા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

Share

Related posts

અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ટ્રેલરે રોડની સાઈડમાં ઉભેલા બે વાહનોને અડફેટે લેતાં એકનું મોત

Admin

ફતેપુરા તાલુકામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ

gujaratjanekta

દીવ ખાતે ૬૨ મોં મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી .

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial