Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ નગરમાં પોલીસ સ્ટેશનની સામે ઉભેલી xuv 300 ગાડીમાં અચાનક સળગી ઉઠી

પંકજ પંડિત

વસૈયા પરિવાર ઝાલોદ થી ફતેપુરા લગ્ન પ્રસંગે જઈ રહેલ હતું

આજરોજ તારીખ 20-02-2024 મંગળવારના રોજ આસરે બપોરના 1થી 1.30 વાગ્યાના સમય દરમ્યાન નગરના પોલીસ સ્ટેશનની સામે જ એક xuv300 ગાડી ટેકનિકલ કારણોને લઈ સળગી ગયેલ હતી. સદનસીબે ગાડીમાં બેસેલ કોઈ વ્યક્તિ સાથે કોઈ અણબનાવ બનેલ ન હતો.જાણવા મળેલ મુજબ ઝાલોદ નગરના મુવાડા થી વસૈયા પરિવાર જાન લઈ ફતેપુરા મુકામે જઈ રહેલ હતો તે દરમ્યાન પોલીસ સ્ટેશનની સામે જ xuv300 ગાડી આગળની બાજુ થી અચાનક સળગવા લાગતા ગાડીમાં બેસેલ લોકો ત્વરિત ગાડી માંથી ઉતરી ગયેલ હતા. તાત્કાલિક નગરપાલિકાનું ફાયર ઘટના સ્થળે પહોંચી ગયેલ હતુ અને ગાડીમાં લાગેલ આગને કાબુમાં લીધી હતી. થોડા સમય માટે લાંબુ ટ્રાફિક જામ પણ સર્જાયેલ હતો. ગાડીમાં લાગેલ આગ કાબુમાં લેવાતા ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ થઈ ગયેલ હતું.

Share

Related posts

આજે દાહોદ સહેર માં એન કે એકેડમી તરફ થી સ્ટુડન્ટ ઓફ ધી યેર10 અને 12 ધોરણ ના વિદ્યાર્થીઓ ને એવોર્ડ આવામાં આવ્યું

gujaratjanekta

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગરિમામયી ઉપસ્થિતિમાં 20 વર્ષના શહેરી વિકાસની સ્વર્ણિમ ઉજવણી ગાંધીનગર ખાતે કરી

gujaratjanekta

વડોદરાના મેકેનિકલ ઈજનેરે નાળિયેરના કચરામાંથી બનાવ્યું ટકાઉ ઉત્પાદનનું સંસાધન – જાણો વધુમા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial