Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિકસિત ભારતની સંકલ્પ યાત્રા નો વિરોધ કરવામાં આવ્યો.

કિશોરસિંહ સોલંકી

દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ સરકારની વિકસિત ભારતની સંકલ્પ યાત્રાનો દાહોદ જીલ્લાના આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાજ બારીયા નરેશભાઈ દ્વારા છોટાઉદેપુર હોય કે દાહોદ કે ખૂણે ખૂણે નકલી કચેરીના ઝાલોદ, નકલી કચેરી માં સરકારી કર્મચારી બલીનો બકરો બન્યા છે , હોય કે જૂની પેન્સન યોજના લાગુ ન કરતા તેમજ રાંધણગેસની૪૦૦ રૂપિયા ની જગ્યા ૧૧૦૦ રૂપિયામાં વેચો છો (LPG ગેસનો બાટલો) હોય કે મોઘવારી સાથે આમ આદમી પાર્ટીના દાહોદ જીલ્લાના ઇન્ચાર્જ બારીયા નરેશભાઈ ટાંકીને કયું કે સરકારીની નકલી કચેરીના કામ કરતા માણસો અથવા તો તમારા માણસો Dદરેક ટેબલે ટેબલે રૂપિયાની ટકાવારી લેવામાં આવે છે અને નાના માણસોનું કામ તો થતું નથી અને ભાજપ ની સરકારમાં સંકલ્પ યાત્રનો નો શું કાયદો આવું આદમી પાર્ટીના નેતા એ કયું હતું અને આ વિકસિત સંકલ્પ યાત્રાને દાહોદ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરીએ છે.

Share

Related posts

ફાંસીની સજા: 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આધેડ શખ્સને નડિયાદની કોર્ટે ફાંસીની સજા ફટકારી

Admin

દાહોદની સરકારી ઇજનેરી કોલેજ દ્વારા ઈસરો/ડીએસઓ ઇન્ટર્નશિપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે નિશુલ્ક છાશનું વિતરણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial