Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિની ઉજવણી કરાઈ

પંકજ પંડિત

આજરોજ તારીખ 25-09-2023 ના રોજ પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતીની ઉજવણી જય ઝલાઇ મા શકિત કેન્દ્ર ઝાલૉદ ખાતે કરવામા આવેલ હતી.જેમા તેમને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન ચરિત્રનુ વાંચન કરવામા આવેલ હતુ આ પ્રસંગે ઝાલોદ ભાજપ પરિવારના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વલુંડી ગ્રામ પંચાયતમાં ઉપસરપંચ રમીલાબેન તેરસીંગભાઇ બરજોડ બિન હરીફ ચૂંટાયાટેકેદારો દ્વારા મીઠાઈ વેચી ફુલહાર કરી બેન્ડબાજા બજાવી ખુશી વ્યક્ત કરવામાં આવી

gujaratjanekta

ફાર્મા, ફૂડ, હેવી મેટલ-એગ્રિકલ્ચર ઉદ્યોગો LPG સપ્લાયની છૂટ, કેન્દ્રનો મોટો નિર્ણય, ગુજરાતના સિરામિકને ફાયદો

gujaratjanekta

ભાવી પેઢી દેશના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો જાણે તેનું જતન કરે અને દેશના મોભામાં વધારો કરે-રાજ્ય મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial