Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

બાળકોને કુપોસિત બનાવતી સિંગવડની આશ્રમશામુલાકાત લેતા સંચાલકની પોલ ખુલી

રમેશ પટેલ

સિંગવડ તાલુકાના સિંગાપુર આશ્રમશાળામાં મેનુ મુજબ નાસ્તો ન આપવામાં આવતાં હોવાની સંકાથી ત્યાંના સરપંચ દવારા રૂબરૂ મુલાકાત લેતા સંચાલકની પોલ ખુલી
સિંગાપુરમાં પ્રગતિ વિકાસ આશ્રમશાળા માં બાળકોને મેનુ મુજબ બપોરનો નાસ્તો ન આપવાનું ખુદ બાળકો જાતે કબૂલ કરે છે જ્યારે રોજના મેનુમાં અલગ અલગ વાનગી દર્શાવેલી છે પરંતુ બાળકો એ આપવામાં આવતું નથી
ત્યારે સરપંચ દવારા બાળકોને રૂબરૂમાં પૂછતા સાચું સુ છેતે બહાર આવ્યું આ બાબતે મુનાવાણિ સરપંચ પિન્ટુબારીયા દવારા બાળકો કુપોસિતનો ભોગના બને અને તેમણે પોસ્ટિક આહાર આપવામાં આવે તે માટે સિંગવડ મામલતદાર લીમખેડા પ્રાંત અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી

Share

Related posts

કોંગ્રેસ પાર્ટી દ્વારા દાહોદ-ગરબાડા બેઠક વચ્ચે ઉમેદવારના નામોની જાહેરાત ને લઈ સસ્પેન્સ યથાવત: હાય કમાન્ડના મૌખિક આદેશ બાદ ચંદ્રિકાબેન આજે નામાંકન દાખલ કરશે.

Admin

વડોદરાની આ બેઠક પર ઉમેદવારોને લઈને ભાજપ-કોંગ્રેસમાં અસમંજ, વડોદરા ચૂંટણી પહેલા ચર્ચામાં

Admin

ઝાલોદ નગરની સામાજિક કાર્યકર્તા બહેનોને અસ્થીર મગજની મહિલા મળી આવતા પોલિસને જાણ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial