Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ ધર્મ દર્શન / રાશિફળ

ઝાલોદ પોલિસ દ્વારા આગામી તહેવારોને અનુલક્ષી નગરમાં ફૂટમાર્ચ કાઢવામાં આવી

પંકજ પંડિત

ટી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા સાથે પોલિસ સ્ટાફ સાથે ફૂટમાર્ચ યોજાયું

ઝાલોદ નગરના ડી.વાય.એસ.પી પટેલની આગેવાની હેઠળ આજરોજ તારીખ 19-09-2023 મંગળવારના રોજ ઝાલોદ પોલિસ સ્ટેશનથી નગરના વિવિધ માર્ગો પર આગામી તહેવારો ગણેશ વિસર્જન અને ઇદને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા જાળવવા હેતુથી સી.પી.આઇ રાઠવા અને પી.એસ.આઇ રાઠવા તેમજ અન્ય પોલિસ સ્ટાફને સાથે રાખી નગરમાં ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતું. કોઈ પણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને તેમજ નગરના સહુ લોકો પ્રેમભાવ બનાવી તહેવારોની ઉજવણી કરે તે હેતુથી ફૂટમાર્ચ કાઢવામાં આવેલ હતી. નગરના દરેક તહેવારો શાંતિ સાથે ઉજવાય તેમજ કોઈ પણ તંગદિલીના સર્જાય તેવા ઉદ્દેશ સાથે નગરના મુખ્ય માર્ગો પર પોલિસ તંત્ર દ્વારા ફૂટમાર્ચ યોજવામાં આવેલ હતી.

Share

Related posts

પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ૧૫ માં નાણા પંચ માંથી ૧૯.૫૦ લાખના પીવાના પાણીના ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદમાં માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા ફતેપુરા તાલુકાના સાગડાપાડા, આફવા રોડની જંગલ કટિંગની કામગીરી હાથ ધરાઈ

gujaratjanekta

વડોદરાની શ્રી અંબે વિદ્યાલયમાં ધો-૧૦ ઇંગ્લિશ મિડીયમમાં ભણતી કુ. તસ્મહી શેઠ પ્રથમ આવીને સ્કૂલ તેમજ માબાપનું નામ રોશન કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial