Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News સ્પોર્ટસ

મોહમ્મદ સિરાજે લીધી ૬ વિકેટ : એશિયા કપ ખિતાબ ભારતીય ટીમ જીત્યો

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં એશિયા કપની ફાઈનલમાં શ્રીલંકા સામે ટોસ જીતીને ભારતે પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. ભારતે શરુઆતમાં જ શાનદાર સફળતા મળી હતી.

સિરાજે ઝડપી છ વિકેટ
આજની મેચમાં મોહમ્મદ સિરાજેનો રંગ જુદો જ હતો. સિરાજે હવે 6ઠ્ઠી વિકેટ ઝડપી છે. 12મી ઓવરના બીજા બોલ પર તેણે કુસલ મેન્ડિસને બોલ્ડ કરાવ્યો. મેન્ડિસે 34 બોલમાં 17 રન કર્યાં હતા.

ભારતીય દાવમાં ઈશાન કિશન – 23 અને શુભમન ગિલ – 27 રન મારી માત્ર 6.1 ઓવરમાં જ શ્રીલંકાને પરાસ્ત કરી દીધું હતુ.

Share

Related posts

પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને વાર્ષિક રમતોત્સવ નું ઇનામ વિતરણ કરવામાં આવ્યું!

gujaratjanekta

શ્રી ભગિની સેવા મંડળ કાલોલ દ્વારા ૭૭ માં સ્વાતંત્ર્ય પર્વની દિપ્તીબેન પરીખના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

gujaratjanekta

ગોધરા તાલુકાના ગોઠડા ગામે આવેલ સરસ્વતી બિલ્ડકોન ક્વોરીમાંથી શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી ભરેલ ટેન્કર પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial