Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આવતીકાલે પોલનબજાર ઉર્દૂ કન્યા શાળામાં ઉજવાશે શિક્ષક દિન

અહેવાલ:-મેહફુઝ હસન ગોધરા 

     આવતીકાલે પોલન બજાર ઉર્દૂ કન્યા શાળામાં શિક્ષકદિન ની ભવ્ય ઉજવણી ના આયોજન માટે આજ રોજ શિક્ષક બનવા માટે બાળકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો કુલ 36 બાળકોને શિક્ષક બનાવવાના હોય 90 બાળકો એ પરિક્ષા આપી ધોરણ 8 ની વિદ્યાર્થીની સદામસ શિફા ની પસંદગી આચાર્યા તરીકે અને હુરી આયેશા ઉપઆચાર્યા તરીકે પસંદગી કરવામાં આવી.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

૨૫ થી ૨૯ ડિસેમ્બર એટલે પંચમહોત્સવ : ગુજરાતના અણમોલ સાંસ્કૃતિક વારસાના જતનનો આપ્યો સંદેશ-જાણો વધુ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ટાઢાગોળા અને શારદા ગામે ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીમાર્કેશન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial