Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news ગુજરાત ન્યૂઝ

જૂનાગઢમાં લુઇ બ્રેઈલની 214 મી જન્મ જયંતીની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી

મનસુખભાઈ વાજા એ જણાવ્યું હતું કે અંધજનોના ઈશ્વર અને ગીતાજી સમાન છ ટપકાની લિપિ શોધનાર એવા ફ્રાન્સમાં જન્મેલા લુઈસ બ્રેઈલને યાદ કરી ભાવવિભોર કર્યા હતા તેમજ અંધ કન્યા છાત્રાલયની દંતેશ્વરી શોભાએ બ્રેઇલ લિપિ લખી તેમજ ચંદેરા કવિતાએ સ્પર્શ શક્તિ દ્વારા બ્રેઈલનું વાંચન કર્યું હતું તેમજ લુઇ બ્રેઈલ વિશે ઇંગ્લિશમાં વ્યક્તવ્ય આપનાર કીમ્પલબેન ભટ્ટે જણાવ્યું હતું કે દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ પણ આ કલરની દુનિયા અમારી આ પ્રસંગની સફળ બનાવવા માટે કે. કે. ગોસાઈ બાપુ કે. એસ. પરમાર પ્રવીણભાઈ જોશી મનોજભાઈ સાવલિયા અને મારી શાળાનો તમામ સ્ટાફ અંધ કન્યા છાત્રાલયની દીકરીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી એટલું જ નહીં બેરા એન્જલે સરસ મજાનું વ્યક્તવ્ય રજૂ કરી ઉપસ્થિત મહેમાનોના દિલ જીત્યા હતા આ તો કે સંસ્થાના પ્રમુખ મનસુખ વાજા જયભાઈ વસવેલીયા દામજી પરમાર અરવિંદ મારડિયા બટુક બાપુ અને મુકેશગીરી મેઘનાથી ઉપસ્થિત રહ્યા હતા અને અંધ કન્યા છાત્રાલય સત્યમેવ યુવક મંડળ અને શ્રી મારી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Share

Related posts

ઝાલોદ સોમનાથ મંદિર ખાતે રથયાત્રાના આયોજન અર્થે હિન્દુ સંગઠનોની મીટીંગ યોજાઈનગરમાં ભગવાન જગન્નાથજીની આઠમી રથયાત્રા નીકળશે

gujaratjanekta

ઝાલોદ મામલતદાર કચેરીમાં ૭/૧૨ અને ૮/અ ની નકલ મેળવવા આમ જનતાને હાલાકી

gujaratjanekta

ઠંડીનું જોર ઘટયું: રાજકોટમાં પરો બે ડિગ્રી ઉચકાયો, બે દિવસ ઠંડીમાં થોડી રાહત

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial