રોટરી રોયલ દ્વારા બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન હાલમાં યુવાઓ, કોર્પોરેટ્સ તથા ફેમિલી ફન તરીકે બોક્સ ક્રિકેટ ખુબ જ લોકપ્રિય થઇ રહ્યું છે. જેના અનુસંધાને અનેક સેવાકીય કાર્યો સાથે સંકળાયેલ રોટરી કલબ ઓફ ભાવનગર રોયલ દ્વારા આ અનોખુ-નવતર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન તા.૧૭ અને ૧૮ ડિસેમ્બરના રોજ ૭ સ્ટાર સ્પોર્ટસ કલબ, ટોપ થ્રીથી ૧૫૦ ફીટ રીંગ રોડ પર સાંજે ૬ થી ૧૨ દરિયાન કરવામાં આવ્યું છે. આ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એગ્રોસેલ, કેરીસીલ, ભાવનગર હોટલ એસો., ભાયાણી સ્ટાર, બિમ્સ હોસ્પિટલ, ચોકોઝે, આઇડીએ, ઇકોનો બ્રોકીંગ, જય ગણેશ ટોયોટા, ભાવનગર યુનિવર્સિટી, ટ્યુશન એસોસિએશન, મહેક એગ્રો, પટેલ શુન્ય. ભાવનગર પ્લાસ્ટિક એસો સનશાઇ, કેલ્થકેર વિગેરે કંપનીઓનો ટીમ લીં, મનકા ભાગ લેશે આમ વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ અને વિવિધ ગ્રુપ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સંસ્થા દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમમાં વિવિધ ટીમ દ્વારા ભાગ લઈને આ સંસ્થા ના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવશે . . . આમ વિવિધ લોકો અને વિવિધ સંસ્થાઓ અને વિવિધ ગ્રુપ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ સંસ્થા દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમમાં વિવિધ ટીમ દ્વારા ભાગ લઈને આ સંસ્થા ના કાર્યક્રમમાં ભાગ લેવામાં આવશે .

