Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ

ગોધરાના ઈદગાહ મોહલ્લામાં MGVCL ના કર્મીઓ સાથે સ્થાનિક રહીશોએ કરી બબાલ !!

ગોધરા નગરના નદીપાર ઇદગાહ મોહલ્લામાં ગોધરા વેસ્ટ સબ ડિવિઝન નાયબ ઈજનેર સહિત સ્ટાફ વીજ ચેકીંગ માટે ગયો હતો. તે દરમિયાન સ્થાનિક મહિલાઓ દ્વારા અસભ્ય વર્તન કરી હુમલો કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓ સંભળાઈ રહી છે. તેમજ વીજ ચેકીંગ કરનાર કર્મચારીઓ સાથે પોલીસ સ્ટાફ પણ નહિવત બરાબર ઓછો હોવાની વાતો વહી રહી છે. ઉલ્લેખનીય છે કે ગોધરા નગરના અનેક એવા વિસ્તાર છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત વગર વીજ ચેકીંગ કરવું મુશ્કેલ જ નહીં નામુમકીન છે. તેમ છતાં વીજ કર્મીઓ કોના હુકમથી કે પછી કોના આદેશે આ રીતે સાહસ કરવા મજબુર બન્યા હશે !! જો કોઈ અસહ્ય બનાવ બનતો તો આ બાબતે કોની જવાબદારી રહેતી એ એક વિચાર માંગી લે એવો પ્રશ્નો સર્જાયો છે.

Share

Related posts

દાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈનીતિ આયોગની ટીમ દ્વારા વિવિધ જિલ્લા અધિકારીશ્રીઓ પાસેથી વિભાગીય કામગીરી વિગત અંગે ચર્ચા કરાઈ

gujaratjanekta

ફુલપુરા પ્રાથમિક શાળાના શિક્ષકને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ.

gujaratjanekta

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દાહોદથી રૂ. ૨૪ હજાર કરોડના વિકાસ કામોનું કર્યું ખાતમુહૂર્ત લોકાર્પણ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial