Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસ મથકે ASP જગદીશ બાગરવા દ્વારા વાર્ષિક ઇન્સપેક્સન કરવામાં આવ્યું

ગરબાડા પોલીસ મથકે આજે વહેલી સવારથી જ દાહોદ જિલ્લા ASP જગદીશ બાગરવા દ્વારા ગરબાડા પોલીસ મથકના પોલીસ કર્મીઓ તેમજ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે.એલ પટેલની ઉપસ્થિતિમાં વાર્ષિક ઈનપેન્ક્સન કરવામાં આવ્યું હતું જેમાં ગરબાડા પોલીસ મથકને વર્ષ દરમિયાન કરેલ કામગીરી તેમજ રેકોર્ડની સમીક્ષા કરવામાં આવી હતી અને પોલીસ કર્મીઓના ફિટને નોટ રીડિંગ અને પરેડ પણ કરવામાં આવી હતી અને દાહોદ જિલ્લા એસપી જગદીશ બાગરવા દ્વારા પોલીસ કર્મીઓને અગત્યની સૂચનાઓ પણ આપવામાં આવી હતી જેમાં ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ તેમજ તાલુકા પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિર્ગુડે ફતેપુરા તાલુકાના પ્રાથમિક શાળા મધ્યાન ભોજન તેમજ સબ સેન્ટરની મુલાકાત લીધી

gujaratjanekta

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સપાટોઆંતરરાજ્ય વાહન ચોર ટોળકી ઝબ્બે.

gujaratjanekta

હવે ઘરે બેઠા નોધાવી શકાશે FIR : પોલીસ સ્ટેશનના ધક્કા માંથી મુક્તિ !

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial