Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

MD : સુરત બની રહ્યું છે ડ્રગ્સ પેદ્લારોનું ઘર, ફરી 1.80 કરોડના ડ્રગ્સ સાથે એકની ધરપકડ

 સંકેત પંડ્યા – એડિટર

સુરતમાં બીજા દિવસે પણ ૧ કરોડ, ૭૯ લાખ, ૭૮ હજારનું ડ્રગ્‍સ ઝડપાયુ છે નો ડ્રગ્સ ઈન સુરત મિશન હેઠળ સુરત પોલીસને એક ઓછી સફળતા મળી છે 

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા ડીસીપી હર્ષદ મહેતા ટીમ દ્વારા ૨ કરોડથી વધુ રકમનું એમડી ડ્રગ્‍સ પકડવાના પગલે પગલે બીજા દિવસે પણ અજયકુમાર અને એડીસીપી ક્રાઇમ શરદ સિંઘલ તથા ડીસીપી રૂપલ સોલંકી અને એસીપી ક્રાઇમ ભાવેશ રોજિય ટીમ દ્વારા ૧ કરોડ, ૭૯ લાખ, ૭૮ હજારના મુદામાલ સાથે એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે  

સુરત ક્રાઇમ બ્રાન્‍ચના ટીમને ખાનગી બાતમીદારથી માહિતી મળેલ કે આરોપી ચંદનકુમાર લક્ષ્‍મણ શર્મા ગેરકાયદેસરનો નાર્કોટીકસ એકટ હેઠળ પ્રતિબંધિત પદાર્થનો જથ્‍થો પાંડેસરા, બમરોલી રોડ અપેક્ષાનગર સોસાયટી પ્‍લોટ નંબર-૫૩૦ના બીજા માળે આવેલ રહેણાંક મકાનમાં સંતાડી રાખેલ હોવાની હકિકત આધારે રેઇડ કરતા આરોપી પાસેથી મોટી માત્રામાં  મેફેડ્રોન(એમડી) ડ્રગ્‍સનો જથ્‍થો મળી આવ્યો હતો આરોપી ચંદનકુમાર લક્ષ્‍મણ શર્મા પાસેથી ગેરકાયદેસરનો મેકડ્રોન ડ્રગ્‍સનો જથ્‍થો વજન ૧ કિલો ૭૯૭.૮ ગ્રામ  જેની કિંમત રૂપિયા 1 કરોડ 80 લાખ થાય છે …

સુરત પોલીસ દ્વારા એક પછી પછી ડ્રગસ પકડવાના સફળતા મળી છે ત્યારે બે દિવસમાં કુલ સાડા કરોડ થી વધુ ડ્રગ્સ પકડવામાં સફળતા મળી છે ત્યારે ડ્રગ્સ માફિયામાં ફફડાટ જોવા મળ્યો છે ..

Share

Related posts

ઝાલોદ સીમાવર્તી બ્રહ્મ સમાજ દ્વારા સામાજિક કાર્યકર્તા એવા ઇલાબેનને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં એવોર્ડ મળતા તેમનું બહુમાન કરાયું .

gujaratjanekta

અમદાવાદ: મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સના 3 હજાર કરોડ વસૂલવા આજથી વ્યાજમાફી યોજના અમલી કરી

Admin

ઝાલોદના શિક્ષકે પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial