Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ચૂંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારી ઓને મેજીસ્ટ્રીયલ અધિકારો અપાયા

 સંકેત પંડ્યા – એડિટર

દાહોદ જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન નિમણુંક પામેલા અને મેજીસ્ટ્રેટીયલ અધિકાર ન ધરાવતા ચૂંટણી અધિકારી ઓ તથા મદદનીશ ચુંટણી અધિકારી ઓને તેઓના મતવિસ્તાર પુરતા હુકમની તારીખથી ચુંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધીના સમય માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૨૧ હેઠળ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકેના આ અધિનિયમની કલમ ૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ ના અધિકારો આપવા આદેશ કર્યા છે

ચુંટણી વહીવટી તંત્ર વચ્ચે મહત્વની કડી છે. મુકત અને ન્યાયી ચુંટણી યોજવી અને ક્ષતિ રહિત સામાન્ય રીતે વિધાનસભા  ચૂંટણી માટે    મતક્ષેત્રના ચૂંટણી અધિકારી છે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે ચૂંટણીના સમયગાળા દરમિયાન રોકડ રકમ, દારૂ કે અન્ય વાંધાનજનક ચીજવસ્તુઓની આપ-લે ઉપર કડક કાયદાકીય કાર્યવાહી ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ હેઠળ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા મુખ્યત્વે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંદર્ભે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા તારિખથી તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગળા માટે  આ આદેશમાં ફતેપુરા વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી   ફાલ્ગુન પંચાલ, ઝાલોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી   સી.બી. પરમાર, દાહોદ વિધાનસભા મતવિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી   વિરેન્દ્ર ચાવડા, ગરબાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી   મિતેશકુમાર વસાવાનો સમાવેશ થાય છે. 

Share

Related posts

આ તારીખોમાં જન્મેલા લોકોને ઓગસ્ટ મહિનામાં સારા સમાચાર મળશે, નોકરી-વ્યવસાયમાં પ્રગતિની તકો-જાણો વધુ

gujaratjanekta

BSNLના પુનરુત્થાન માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને કેબિનેટે આપી મંજૂરી-જાણો વધુ

gujaratjanekta

ભગવાન પરશુરામનો જન્મોત્સવ અક્ષય તૃતીયા ની મધ્ય ગુજરાતમાં થયેલી ભવ્યાતી ભવ્ય ઉજવણી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial