Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ ની ઉપસ્થિતિમાં બીએસએફના જવાનોની શહેરના રાજમાર્ગો ઉપર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં 2022 ના વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે મહા સંગ્રામ યોજવાની તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પણ પોતાના પ્રચાર પ્રસાર માટે કામે લાગી ચૂકી છે ક્યારે દાહોદ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તેમજ નિષ્પક્ષ રીતે વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે માટે દાહોદ જિલ્લા પોલીસની સાથે બીએસએફના જવાનોની પણ તેનાથી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં અન્ય સેનાના જવાનોની પણ એન્ટ્રી થવાની છે ત્યારે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તારીખ.07/11/2022 ના રોજ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ મથકના નવા નીમાયેલા ઇન્સ્પેક્ટર કે.એન. લાઠીયા તથા BSF ના જવાનો દ્રારા દાહોદ શહેર ના ગોધરા રોડ, મેમુન નગર, ઘાંચીવાડા, કસ્બા પટડી ચોક, યસ માર્કેટ, પડાવ સર્કલ, ગાંધીચોક, નગરપાલિકા, યાદગાર ચોક, બિરસામુંડા ચોક, સરસ્વતી સર્કલ, ચાર થાંભલા સુધી ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી વિવિધ વિસ્તારોમા ફ્લેગ માર્ચ 

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમા નવા નિમાયેલ પી.આઈ એસ.સી.રાઠવા એ ચાર્જ સંભાળ્યો

gujaratjanekta

ઝાલોદ નગરના કુરાન શરીફ તેમજ ઈસ્લામના અપમાન બદલ ઝાલોદ મુસ્લિમ બિરાદરોએ આવેદનપત્ર પાઠવી વિરોધ દર્શાવ્યો

gujaratjanekta

PM મોદીના જન્મદિવસ પર વિરપુરના પિનાકીન મુકેશભાઈ શુકલના હસ્તે ૫૦૦ વિધવા માતા-બહેનોને સાડી વિતરણ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial