Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સંતરામપુર નગરપાલિકા દ્વારા 20 લાખના ખર્ચે 4 નવા સર્કલની કામગીરીનો આરંભ…

 સંકેત પંડ્યા – એડિટર

સંતરામપુર નગરપાલિકા દ્વારા નગરના અલગ અલગ વિસ્તારોમાં આશરે 20 લાખના ખર્ચે 4 નવા સર્કલ બનાવવાની કામગીરી હાથ ધરાઈ સંતરામપુર નગરમાં નગરપાલિકા દ્વારા રૂપિયા 20 લાખના ખર્ચે અલગ અલગ વિસ્તારોમાં સંત લુણાવાડા રોડ રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે ગોધરા ભાગોળ બસ સ્ટેન્ડ ચાર રસ્તા પ્રતાપપુરા અલગ અલગ જગ્યાએ જુના બનાવેલા સર્કલો તોડી પાડીને નવા બનાવવાની કામગીરી હાથ ધરી સમયમાં નવા સર્કરોનું નિર્માણ કરવામાં આવશે

હાલમાં સંતરામપુર નગરના પ્રતાપપુરા વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી છે સંતરામપુરનું શોભા વધારવા માટે નવા સર્કલો બનાવીને નગરનો અલગ જ ચહેરો જોવામાં આવશે આ રીતે અગાઉમાં સમયમાં અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશદ્વાર બનાવવાની પણ નગરપાલિકા મંજૂર કરાવેલા છે આ રીતે સંતરામપુર પાલિકા નગરમાં વિકાસનો કામોનું જોર પકડ્યું છે

Share

Related posts

જમીનના બોગસ દસ્તાવેજ બનાવી એક કરોડ પડાવી પડાવ્યા: ચાર સામે ગુનો દાખલ

gujaratjanekta

ઝાલોદ નગર કેળવણી મંડળ સંચાલિત બી.એમ સ્કૂલનું પરિણામ 89.37% અને પી.વી પટેલ. ગર્લ્સ હાઇસ્કુલનું પરિણામ 98.98% વિક્રમ જનક પરિણામ

gujaratjanekta

ઝાલોદ પોલિસ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ ગરબા આયોજકો સાથે મીટીંગ યોજી : નગરમાં ફૂટ પેટ્રોલીંગ કરી ગરબા સ્થળની ચકાસણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial