Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ જિલ્લા કલેક્ટરને દાહોદ જિલ્લાની LRD ની લિસ્ટમાં વેટીંગમાં આવતી બહેનોએ આવેદન સુપ્રત કર્યું

 સંકેત પંડ્યા – એડિટર
એલઆરડી ઉમેદવાર વેટિંગ લીસ્ટ ની બહેનોએ ગુજરાતના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને સંબોધતું આવેદન પત્ર આજરોજ દાહોદ જિલ્લા કલેકટરને છાપરી ખાતે આપવામાં આવ્યું હતું
જેમાં જણાવવામાં આવ્યું હતું કે વર્ષ ૨૦૧૮ – ૧૯ના ૨૦ ટકા વેઈટીંગ વિસ્ટમાં સમાવેશ ૩૬ ઉમેદવારોને ઓર્ડર આપવા મામલે દાહોદ જિલ્લાના માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી
દાહોદ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યાં અનુસાર, એલ.આર.ડી. વર્ષ ૨૦૧૮ – ૧૯ માં ૨૦ ટકા વેઈટીંગ લિસ્ટના દાહોદ જિલ્લાની ૩૬ બહેનોને જલ્દી નિમણુંક આપી ન્યાયની માંગણી કરવામાં આવી હતી. આજદિન સુધી આ બહેનોને નોકરી પર બોલાવવામાં આવયા નથી તે માટે આ બહેનોને નિમણુંક પત્રો વહેલામાં વહેલા આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી

Share

Related posts

બોરવાણી પીએચસી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ મોબાઇલ ટીબી એક્સ-રે વાન દ્વારા ૧૬૯ દર્દીઓની કરાઇ તપાસ૧૦૦ દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન

gujaratjanekta

હર ઘર તિરંગા અભિયાન : દાહોદ જિલ્લોદાહોદ તાલુકાના જુનાપાણી ખાતે, ગ્રામજનોની સહભાગિતા જોવા મળી તિરંગા યાત્રામાં

gujaratjanekta

અમદાવાદ રાણીપમાં 400થી વધુ દારૂની બોટલો ઝડપાઈ, ઘરમાં ભોંયરું બનાવીને રખાયો હતો દારુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial