Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લુણાવાડાની આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં ‘નંદ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

જગદીશ ત્રિવેદી – પત્રકાર

મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાની આદર્શ એજ્યુકેશન કેમ્પસમાં ‘નંદ મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં આદર્શ એજ્યુકેશન કેમ્પસના તમામ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.

બાળકોએ નંદ મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લઇ કેમ્પસમાં નંદ ઘેર આંનદ ભર્યો…જય કનૈયા લાલ કી ના નારા સાથે ભક્તિમય વાતાવરણ ઉભુ કર્યું હતું. બાલ મંદિર તેમજ પ્રાઇમરી વિભાગના ભલુકાઓએ ‘ રાધાકૃષ્ણ ’ વેશભૂષા પહેરી ‘મટકીફોડ’ કાર્યક્રમને સપન્ન કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમ માં કેમ્પસના વિધાર્થીઓ તેમજ શાળા ના શિક્ષકોએ હર્ષોલ્લાસભેર નંદમહોત્સવની ઉજવણી કરી હતી. શાળા પરિવારે જન્માષ્ટમી પર્વની સૌને શુભકામનાઓ પાઠવી હતી.

Share

Related posts

તા. ૧૦મીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના હસ્તે વડોદરા જિલ્લાના ૩૫૨ ગામના ૧૪૯૫ પી.એમ.આવાસોનું ઈ-લોકાર્પણ અને ઈ-ગૃહપ્રવેશ

gujaratjanekta

રાજકોટ આઈ. ટી. આઈ. ખાતે ૧૫૦ જેટલી જગ્યા માટે ભરતીમેળાનું આયોજન

gujaratjanekta

અમન ડે સ્કુલના વિદ્યાર્થીઓ દ્રારા રતન ટાટાજીને ભાવભીની શ્રદ્ધાંજલિ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial