બેદરકારી: વડોદરામાં સ્કૂલેથી છૂટેલા વિદ્યાર્થીઓને વાનચાલકે રસ્તામાં જ રંગોથી ધૂળેટી રમવા દીધી, બાળકોને કંઇ થયું તો જવાબાદાર કોણ, વાલી કે વાનચાલક?
વડોદરા21 મિનિટ પહેલા કારેલીબાગ વિસ્તારમાં આવેલા મેદાનમાં વિદ્યાર્થીઓ ધુળેટી રમ્યા હતા ધુળેટી રમતા વિદ્યાર્થીઓ ઉર્મી સ્કૂલ અને અંબે વિદ્યાલયના હતા માતા-પિતા પોતાના સંતાનોને શાળાએ ભણવા...

