Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વસંતોત્સવ કાર્યક્રમ યોજાયો

પંકજ પંડિત

શ્રીકે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં વસંતપંચમી નિમિત્તે વસંતોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરસ્વતી પૂજન, શ્લોકગાન અને કાવ્ય પઠાણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ડૉ. ડી. સી યાદવ દ્વારા પ્રાસંગિક ઉદબોધન આપવામાં આવ્યું તેમજ પ્રાધ્યાપક સવિતાબેન ચૌધરી, ડૉ. દિલીપ ચૌહાણ અને ડૉ. સંગીતા વહિયા દ્વારા નિર્ણાયક ભૂમિકા ભજવવામાં આવી હતી. જેમાં પ્રથમ ક્રમાંકે કોળી અપેક્ષા, બીજા ક્રમે ગરાસીયા સોનિયા અને ત્રીજા ક્રમે સંગાડા સેફાલી આવ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ભાજપાની વિચારધારા સાથે જોડાશે જનજન: ગોરધન ઝડફિયા ફતેપુરા વિધાનસભા ના બુથ પ્રમુખો સાથે ભાજપા પ્રદેશ ઉપાધ્યક્ષે બેઠક યોજી

gujaratjanekta

વિકાસ સપ્તાહ ઉજવણી- દાહોદ ફતેપુરા તાલુકાના માધવા ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

લુણાવાડામાં સાંઈ બંગલોઝ બહાર 20 દુકાનો ગેરકાયદેસર : જિલ્લા કલેકટરે તોડવાનો હુકમ કરતા નગરપાલિકાએ દુકાનો ખાલી કરવા આપી નોટીસ !! – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial