Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં C.W.D.C અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન

પંકજ પંડિત

શ્રી કે. આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં C.W.D.C અંતર્ગત ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. એ.આર.મોદીએ મહિલાઓની સલામતી અને જાગૃતિ માટે શૈક્ષણિક સંકુલમાં C.W.D.C કાર્યરત હોવાનું જણાવ્યું હતું. C.W.D.Cના કન્વીનર પ્રાધ્યાપક સવિતા ચૌધરીએ આ અંગેની ભૂમિકા અને માહિતી આપી હતી. તથા ભારતી મોદીએ આવનારા કાર્યક્રમની માહિતી આપી હતી. આભારવિધિ ડૉ. સંગીતા વહિયાએ અને સંચાલન ડૉ. અનિતા પાદરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

Share

Related posts

ઝાલોદ પ્રાંત અધિકારીને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર આપી ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી

gujaratjanekta

દાહોદ શહેર સહિત જિલ્લામાં મતદાન મથકની ૨૦૦ મીટરની ત્રિજયા વાળા વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર કરી શકાશે નહીં

Admin

આજ રોજ દાહોદ શહેરના સિટી વિસ્તારના ગોધરા રોડ ખાતે સંકલ્પ યાત્રાનો શુભઆરંભ કરવામાં આવ્યો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial