Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વડોદરાના નિર્દોષ હિન્દુ યુવાનની હત્યા ના વિરોધ માં સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા દાહોદ કલેકટરશ્રીને આવેદન

દીપક અમલીયાર

તા.૧૮-૧૧-૨૦૨૪ ના રોજ વડોદરા ના હિન્દુ નવયુવાન તપનભાઈ પરમાર ની બાબર પઠાણ નામના વિધર્મી દ્વારા પોલીસ ની હાજરીમાં ઘાતકી ક્રૂર હત્યા કરવામાં આવી તે બાબતે દાહોદ કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ વિધર્મી બાબર પઠાણે ઘણા ગંભીર ગુનાઓ આચરેલ છે અને પોલીસની હાજરીમાં જ હિન્દુ યુવાન ની ઘાતકી હત્યા કરવામાં આવી. હાલના સમયમાં રોજેરોજ વિધર્મી ઓ દ્વારા આવા ઘાતકી કૃત્યો કરવામાં આવે છે. જેનો દાહોદ જિલ્લા સનાતન વર્લ્ડ પરિવાર ખુબજ કડક શબ્દોમાં વખોડે છે અને આવા વિધર્મી ઓને તાત્કાલીક કડકમાં કડક સજા કરવામાં આવે એવી સરકારશ્રી પાસે માંગણી કરવામાં આવે છે.

Share

Related posts

મહીસાગર જીલ્લામાં વાસ્મો કચેરીના યુનિટ મેનેજર સહિત ૭ જેટલા કર્મચારીઓની સામુહિક બદલીઓ સહિત સસ્પેન્ડ કરાતા ભારે ફફડાટ !!

gujaratjanekta

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરી બાપુએ બેટી બચાવો પર ભાર મુકતા કહ્યુ : દેશને આંદોલનની નહી, જાગૃત થવાની જરૂર – શિવતાંડવ નૃત્‍યનો VIDEO થયો વાયરલ

gujaratjanekta

નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, દાહોદ ખાતે વિશ્વ માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial