Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદમા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અંતર્ગત તાલીમ આપી સ્વચ્છતાનો સંદેશ અપાયો

દાહોદ : “સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા” ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સહિત જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા તેમજ ધાનપુર તાલુકામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દાહોદ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તાલુકા કક્ષાના ટ્રેનરોની તાલીમ યોજાઇ હતી. જે દરમ્યાન SIRD ના યોગેશભાઈ દવે અને બશીરભાઈ નોઈડા દ્વારા તાલીમ નિમિતે સ્વચ્છતા અંગે સમજાવીને સ્વચ્છતાનો સંદેશ આપીને શપથ લેવામા આવ્યા હતા. આ નિમિતે તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રી, તલાટી કમ મંત્રી અને તાલુકાના SBM સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ગીર સોમનાથના જન જન બન્યા આયુષ્યમાન !

gujaratjanekta

ઝાલોદ તાલુકાના લીમડી-લીમખેડા રોડ પર વાંકોલ બ્રિજનું મજબૂતીકરણ પરીક્ષણ કરાયું માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હિન્દુ ધર્મ છોડી ખ્રિસ્તી ધર્મ અપનાવેલા લોકોએ ઘર વાપસી કરી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial