Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કડવાલ આંગણવાડી ખાતે હિપેટાઇટીસ ડે ની ઉજવણી અન્વયે હેલ્થ કેમ્પ કરવામાં આવ્યો

આજ રોજ તા.19.7.2024 ના રોજ જિલ્લા ક્ષય અને HIV. અધિકારીશ્રી આર. ડી.પહાડીયા ના માર્ગ દર્શન હેઠળ વર્લ્ડ હિપેટાઇટીસ દિવસ ની ઉજવણીના ભાગરૂપે હેલ્થ ફાઉન્ડેશન & રિસર્ચ સેન્ટર દ્વારા કદવાલ(આંગણવાડી ખાતે )નોન કેચમેન્ટ એરિયા ખાતે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા પ્રોજેક્ટ મેનેજર કાઉન્સેલર આઉટરીચ વર્કર -ઝાલોદ ICTC કાઉન્સિલર ઝાલોદ STI કાઉન્સેલર અને ઝાલોદ ના LT હાજર રહ્યાં હતા. પ્રોજેકટ મેન્જર STI-ICTC કાઉન્સેલર દ્વારા HIV, TB, હિપેટાઇટિસ, સિફિલિસ વિશે માહીતી આપવામાં આવી.અને લાભાર્થીઓની આરોગ્યલક્ષી તપાસ જેવી કે HIV, VDRL હિપેટાઇટિસ,વગેરે માટે સેમ્પલ લેવામા આવ્યા હતા જેમાં 65 લોકોના HIV/VDRL/HBSAg-B/C ના ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા

Share

Related posts

રાજ્યમાં 108 એમ્બુલન્સને 1 વર્ષમાં ડિલિવરી માટે 4.42 લાખ કોલ મળ્યા, 10,065 મહિલાઓની એમ્બુલન્સમાં ડિલિવરી થઈ

Admin

ગુજરાત ST રૂ. 8100માં કરાવશે મહાકુંભ મેળાની યાત્રા : જાણો સુવિધાઓ

gujaratjanekta

દેવગઢ બારિયા કોલેજમાં પ્રો.બી.એફ મકરાણી સાહેબનો વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial