Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

આજે લઘુમતી મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસના માયનોરીટીના પ્રમુખ ઇમરાન પ્રતાપગઢી રાત્રિના સમયે જાહેર જંગી સભા સંબોધશે

 સંકેત પંડ્યા – એડિટર

મતદારોને રિઝવવા માટે અને ચૂંટણી પ્રચારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર માટે દરેક રાજકીય પાર્ટીઓએ સ્ટાર પ્રચારકોની ટીમો ગુજરાતમાં ઉતારી દીધી છે ત્યારે બીજા તબક્કાના મતદાન માટે 93 બેઠકો ઉપર પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે તેને લઈને કોંગ્રેસના ઉમેદવાર માટે લઘુમતી મુસ્લિમ વિસ્તારમાં મતદારોને રીઝવવા માટે કોંગ્રેસના માઈનોરીટી પ્રમુખ અને શાયરાના અંદાજમાં સભા સંબોધવા વાળા પ્રખ્યાત ઇમરાન પ્રતાપ ઘઢી દાહોદ શહેરના મોટા ઘાંચીવાડા વિસ્તારના મેદાનમાં આજે એટલે કે તારીખ 2 12 2022 ના રોજ રાત્રિના આઠ વાગ્યાના સમયે કોંગ્રેસના ઉમેદવાર માટે મતો માંગશે અને તેને લઈને જાહેર જંગી સભાનું આયોજન કોંગ્રેસ દ્વારા મુસ્લિમ વિસ્તારમાં રાખવામાં આવ્યું છે અને તે સભાને સંબોધવા માટે ઇમરાન પ્રતાપગઢી આવશે

Share

Related posts

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેને મહાત્મા મંદિર ખાતે એસ્પીરેશલ બ્લોકમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ગોલ્ડ મેડલ તેમજ સર્ટીફીકેટ આપી સન્માન કરવામાં આવ્યું

gujaratjanekta

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકાના નાના બોરીદામાં દોઢ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ પુલની તકલાદી કામગીરી: અકસ્માતમાં મોટી જાનહાની થવાનો ભય

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial