Gujarat Jan Ekta
તાજા સમાચાર
ધર્મ દર્શન / રાશિફળ

આજથી તમામ માંગલિક કાર્યો કરી શકાશે, ચાતુર્માસ પૂર્ણ,16 ડિસેમ્બર બાદ એક મહિનો કમુરતાં

 સંકેત પંડ્યા – એડિટર

4 નવેમ્બરે કારતક સુદ 11ના રોજ વિક્રમ સંવત 2079ની પ્રથમ પ્રબોધીની એકાદશી મનાવાશે. આ દિવસને હરિપ્રબોધિની એકાદશી, દેવઊઠી એકાદશી પણ કહેવાય છે. દેવપોઢી અગિયારસના દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા જતા રહે છે અને ચાર માસ બાદ તેઓ દેવઊઠી અગિયારસે યોગનિદ્રામાંથી જાગે છે, જેના પગલે આ દિવસથી લગ્ન સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ સાથે જ 10 જુલાઈથી શરૂ થયેલા ચાતુર્માસ પણ પૂર્ણ થતા જૈનાચાર્યો, સંતોના વિહાર શરૂ થશે.
જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થશે અને સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થશે. વિક્રમ સંવત 2079માં લગ્ન કરવા ઈચ્છુક પરિવારોને કુલ 61 મુહૂર્ત મળશે. આ મહિને લગ્ન સિઝન શરૂ થયા બાદ 16 ડિસેમ્બર સુધી રહેશે ત્યારબાદ એક મહિનો ધનારક (કમુરતાં) તરીકે ગણાશે, જેમાં માંગલિક કાર્યો નિષેધ રહેશે. અગિયારસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પદ્મપુરાણ અનુસાર, દેવઊઠી અગિયારસે મહત્વપૂર્ણ મનાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી માન્યતા છે.4 નવેમ્બરે કારતક સુદ 11ના રોજ વિક્રમ સંવત 2079ની પ્રથમ પ્રબોધીની એકાદશી મનાવાશે. આ દિવસને હરિપ્રબોધિની એકાદશી, દેવઊઠી એકાદશી પણ કહેવાય છે. દેવપોઢી અગિયારસના દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરવા જતા રહે છે અને ચાર માસ બાદ તેઓ દેવઊઠી અગિયારસે યોગનિદ્રામાંથી જાગે છે, જેના પગલે આ દિવસથી લગ્ન સહિત તમામ માંગલિક કાર્યોની શરૂઆત થાય છે. આ સાથે જ 10 જુલાઈથી શરૂ થયેલા ચાતુર્માસ પણ પૂર્ણ થતા જૈનાચાર્યો, સંતોના વિહાર શરૂ થશે.

જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર, આ દિવસે ચાતુર્માસની સમાપ્તિ થશે અને સમાજમાં લગ્નસરાનો પ્રારંભ થશે. વિક્રમ સંવત 2079માં લગ્ન કરવા ઈચ્છુક પરિવારોને કુલ 61 મુહૂર્ત મળશે. આ મહિને લગ્ન સિઝન શરૂ થયા બાદ 16 ડિસેમ્બર સુધી રહેશે ત્યારબાદ એક મહિનો ધનારક (કમુરતાં) તરીકે ગણાશે, જેમાં માંગલિક કાર્યો નિષેધ રહેશે. અગિયારસે જૂનાગઢની લીલી પરિક્રમાનો પ્રારંભ થશે. પદ્મપુરાણ અનુસાર, દેવઊઠી અગિયારસે મહત્વપૂર્ણ મનાય છે. આ દિવસે ઉપવાસ કરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય એવી માન્યતા છે.

Share

Related posts

અયોધ્યામાં શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે અમેરિકા પણ તૈયાર : વોશિંગ્ટનમાં નીકળી રેલી

gujaratjanekta

ગુજરાતનું એવુ એક ગામ જ્યાં રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધતી નથી !!

gujaratjanekta

શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં બ્રહ્મકુમારીઝ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial