Gujarat Jan Ekta
તાજા સમાચાર
ધર્મ દર્શન / રાશિફળ

તમારા ઘર અથવા ઓફિસમાં આ રીતે લગાવો સાત ઘોડાનું ચિત્ર, મળશે અદભૂત લાભ

 સંકેત પંડ્યા – એડિટર

ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આપણે ઘણી બધી વસ્તુ કરતા હોઈએ છીએ. વાસ્તુશાસ્ત્ર ઘણું જ પ્રાચીન છે. આમાં ઘણા એવા નિયમો બતાવવામાં આવ્યા છે. અમુક દિશામાં અમુક વસ્તુ મૂકવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઈજા દૂર થાય છે. સાથે જ સકારાત્મક ઊર્જાનું આગમન થાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તમે ઘરમાં અમુક ઉપાયો કરી શકો છો. આનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. જો તમને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માંગતા હોવ તો સાત ઘોડાનું ચિત્ર પોતાના ઘર અથવા ઓફિસમાં લગાવી શકો છો. આના માટે તમારે અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
       સાત દોડતા ઘોડા નુ ચિત્ર પૂર્વ દિશામાં લગાવી શકાય છે. જો તમને કોઈક ઓફિસમાં લગાવવા માંગતા હોવ તો દક્ષિણ દિશામાં લગાવી શકો છો. સમુદ્ર કિનારે દોડતા ઘોડા નું આ પ્રકારનું ચિત્ર ગતિ અને હિંમતનું પ્રતીક હોય છે. જો તમે આ પ્રકારનું ચિત્ર ઘર અથવા ઓફિસમાં રાખો છો તો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. તમે જીવનમાં પ્રગતિ કરો છો. આ સિવાય તમારી અંદર સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે. ઓફિસમાં પણ તમારા બિઝનેસમાં વધારો થાય છે. આથી તમે પણ આ પ્રકારની ચિત્ર ઘર અથવા ઓફિસમાં ચોક્કસથી લગાવો.

Share

Related posts

લુણાવાડા ખાતે ચાલતી શિવ કથામાં ગીરીબાપુ બોલ્યા : મુર્દો કો જલાયા જાતા હૈ ઉસે સ્મશાન કહેતે હૈ કૈલાશ નહી – જુઓ VIDEO

gujaratjanekta

Shani Dev: શનિવારે બનેલો ખાસ સંયોગ, શનિની કૃપા વરસતા જ થશે આ ખાસ કામ, દૂર થશે બધી પરેશાનીઓ

Admin

ગોધરા- સાવન કૃપાલ રૂહાની મિશન સેન્ટરના 26 વર્ષ પુર્ણ થતા હજુરબાબા સાવનસિંહજી મહારાજ પ્રકાશ પર્વ નિમિત્તે આધ્યાત્મિક સત્સંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial