Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

ગોધરા ની ૬ વર્ષ ની રૂમૈશા જરગાલ એ રાખ્યો રોજો!!

ગોધરા ની ૬ વર્ષ ની રૂમૈશા જરગાલ એ રાખ્યો જિંદગી નો પેહલો રોજો 

હાલ પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેમાં મુસ્લિમ સમુદાય ના લોકો આખો દિવસ ભૂખ્યા રહી અલ્લાહ ની ઈબાદત કરતા હોય છે ત્યારે ગોધરા ની ૬ વર્ષ ની બારકી રૂમૈશા જરગાલ એ પણ બાળપણ માંજ અલ્લાહ ની ઈબાદત કરી તેની નાનકડી ઉંમર મા પેહલો રોજો રાખ્યો હતો અને રોજો રાખી અલ્લાહ ની ઈબાદત કરી હતી.

Share

Related posts

લીમડી પો.સ્ટેશનમા પ્રોહીના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્રારા પોરબંદર છાંયા નગરપાલિકા ખાતે ચીફઓફીસરને આવેદનપત્ર આપી માંગણી

Admin

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માથી સફેદ પથ્થરની ભરેલી ટ્રક કોની દયાથી લીમખેડા સુધી આવી પહોચી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial