Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વકીલ મંડળના પ્રમુખ તરીકે પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ બિન હરીફ ચૂંટાયા

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા  બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના આદેશ મુજબ ફતેપુરા બાર એસોસિયેશન ના પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમ બિન હરીફ ચૂંટાયા હતા જેમાં પ્રમુખ તરીકે સિનિયર એડવોકેટ પંકજકુમાર પંચાલ ઉપ પ્રમુખ અજીતભાઈ રાઠોડ સેક્રેટરી રોહિતકુમાર અમલીયાર જોઈન્ટ સેક્રેટરી નરેશભાઈ ચરપોટ વેલફર મંત્રી રામસિંગભાઈ ડામોર લાઇબ્રેરીયન લક્ષ્મણભાઈ પણદા એલ આર લતાબેન ગરવાલ બિન હરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.વકીલ ચંદ્રસિંહ પારગી શબ્બીરભાઈ સુનેલવાલા સહિત સૌવ વકીલ ભાઈ બહેનોએ ફૂલહાર કરી વધાવી લઈ અભિનંદન પાઠવ્યા હતા.

Share

Related posts

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના પ્રદેશ હોદ્દેદારોની વરણી – જાણો વધુ

gujaratjanekta

જૂનાગઢમાં લુઇ બ્રેઈલની 214 મી જન્મ જયંતીની વિવિધ સંસ્થાઓ દ્વારા ઉજવણી

Admin

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ફતેપુરા કલાલ પાર્ટી પ્લોટ હનુમાન ટેકરી ખાતે યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial