Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રાજ્યમંત્ર રમેશભાઈ કટારા પદભાર સંભાળ્યો સંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્ય સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ ને જનતા જોડાયા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા 129 ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને મંત્રીમંડળમાં સમાવેશ કરી ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન અને ગોસૅવર્ધન ના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી રમેશભાઈ કટારા નો પદગ્રહણ સમારોહ ગાંધીનગર મુકામે રાખવામાં આવતા આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર તેમજ દાહોદ જિલ્લાના ધારાસભ્યશ્રીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ્પદઅધિકારીઓ . જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અને 129 વિધાનસભાના જાહેર જનતા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડી ઉપસ્થિત રહી ફુલહાર કરી ગુલદસ્તા આપી શાળ ઓઢાડી સ્વાગત કર્યું હતું

Share

Related posts

ફતેપુરા તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત કાળીયા સરપંચમાં યુવા પેનલના ઉમેદવાર પુષ્પાબેન મછારનો ઝળહળતો વિજય

gujaratjanekta

ગુજરાતમાં 23 આઈએએસની બદલી, જાણો અમદાવાદના કલેક્ટર-એએમસીના કમિશનર તરીકે કોની નિયુક્તી

gujaratjanekta

ફતેપુરા તાલુકાના સુખસર મુકામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષ ઉલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial