Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા લીમડી*ખાતે યોજાયો

પંકજ પંડિત

*કારકિર્દી માર્ગદર્શન વેબિનાર – શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા, લીમડી* જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી, દાહોદ તથા વ્યવસાયી માર્ગદર્શન સંસ્થા, રાયખડ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12 પછીની કારકિર્દી, એન્ટ્રન્સ પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન લાઇવ વેબીનાર શાળામાં યોજાયો.
આ અવસરે શાળાના આચાર્યશ્રી કુલદીપ પી. મોરી સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપતાં જણાવ્યું કે ,“જીવન એ એક સંઘર્ષ છે, પરંતુ યોગ્ય દિશા અને શિક્ષણ દ્વારા દરેક ડર દૂર કરી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.”
શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી રાજુભાઈ લબાના સાહેબે પણ “વિદ્યાર્થી એ આવતી કાલનું ભવિષ્ય છે” એ મુદ્દે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાઈવ ભાગ લઇ કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આવી પ્રેરણાદાયક પ્રવૃત્તિઓથી શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા, લીમડીની વિશિષ્ટતા સાબિત થાય છે કે અહીં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન ઘડતરની સાચી દિશા આપવામાં આવે છે…
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કચેરી, દાહોદ તથા વ્યવસાયી માર્ગદર્શન સંસ્થા, રાયખડ-અમદાવાદના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12 પછીની કારકિર્દી, એન્ટ્રન્સ પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન લાઇવ વેબીનાર શાળામાં યોજાયો.
આ અવસરે શાળાના આચાર્યશ્રી કુલદીપ પી. મોરી સાહેબે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સંદેશ આપતાં જણાવ્યું કે ,“જીવન એ એક સંઘર્ષ છે, પરંતુ યોગ્ય દિશા અને શિક્ષણ દ્વારા દરેક ડર દૂર કરી સફળતા પ્રાપ્ત કરી શકાય છે.”
શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી રાજુભાઈ લબાના સાહેબે પણ “વિદ્યાર્થી એ આવતી કાલનું ભવિષ્ય છે” એ મુદ્દે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું.
આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ લાઈવ ભાગ લઇ કારકિર્દી માટે જરૂરી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
આવી પ્રેરણાદાયક પ્રવૃત્તિઓથી શ્રીમતી આર.એમ. દેવડા માધ્યમિક શાળા, લીમડીની વિશિષ્ટતા સાબિત થાય છે કે અહીં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ જીવન ઘડતરની સાચી દિશા આપવામાં આવે છે…

Share

Related posts

મહેસાણા: ગુજરાતમાં પેરાગ્લાઈડિંગ કરતી વખતે અકસ્માત, દક્ષિણ કોરિયન વ્યક્તિનું મોત

Admin

બજેટ મંજૂર: ચાણસ્મા તાલુકા પંચાયતનું 96.36 લાખનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

Admin

ગુજરાતના કરછ જિલ્લાનું માંડવી હેઈન્ડ-પેઈન્ટ કળા માટે પ્રખ્યાત – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial