Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા કોર્ટમાં સ્વતંત્ર પર્વની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી છે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા કોર્ટમાં સ્વતંત્ર પર્વની ઉજવણીજજ શ્રી આઈ કે પઠાણ દ્વારા ધ્વજને સલામી આપી હતી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કોર્ટના પટાગણ માં ફતેપુરા ના ન્યાયાધીશ શ્રી આઈ કે પઠાણ સાહેબ દ્વારા ધ્વજને સલામી આપવામાં આવી હતી કોર્ટના નાજર જયેશભાઈ પટેલ સાહેબ અને પ્રમુખ એડવોકેટ પ્યારેલાલ કલાલ વકીલ ચંદ્રસિંહ પારગી સહિત જુનિયર અને સિનિયર વકીલો તેમજ કોર્ટનો સ્ટાફ ગણ તેમજ પોલીસ સ્ટાફ હાજર રહેલ હતો

Share

Related posts

જિલ્લામાં મતદારો સુખેથી મતદાન કરી શકે તે માટે પ્રાથમિક સારવાર સહિતની તમામ વ્યવસ્થાઓ

Admin

ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં બી.પી અગ્રવાલ હાઈસ્કૂલ લીમડી ખાતે આજરોજ પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ દ્વારા રક્તદાન તથા ફ્રી બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : ભારતીય ટ્રાયબલ પાર્ટીએ જાહેર કર્યા ઉમેદવાર

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial