Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ઝાલોદ હિઝબે બાબજી ગ્રુપ દ્વારા ગલીયાકોટ બાબજી શહિદના ઉર્સના મોંકે પર જતા આવતા દાઉદી વ્હોરા સમાજ ના લોકોની ખીદમત કરવામાં આવે છેતારીખ 19 7 2025 થી તારીખ 22 7 2025 સુધી જમન જમાડવાની ખીદમત કરવામાં આવશેરાજસ્થાન રાજ્યના ગલીયાકોટ મુકામે બાબજી શહિદ સૈયદી ફખરુદ્દીન શહીદના ઉર્સના મોકે પર દુનિયામાં માંથી દાઉદી વ્હોરા સમાજના લોકો હાજર થતા હોય છે ઝાલોદ મુકામે આરટીઓ ઓફિસ બાયપાસ પર ઝાલોદના હિઝબે બાબજી ગ્રુપ અને ઝાલોદના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઉર્સના મોંકે પર ઝાલોદ થી પસાર થતા દરેક દાઉદી વ્હોરા સમાજને આકા મોલા તરફથી જમણ જમાડવામાં આવે છે છેલ્લા ઘણા વર્ષોથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવે છે આ સાલ પણ ઉર્સના મોંકે પર તારીખ 19 જુલાઈ 2025 થી તારીખ 22 જુલાઈ 2025 સુધી આકા મોલા તરફથી તમામ દાઉદી વ્હોરા સમાજના લોકો ને ઝાલોદ બાયપાસ પર આકા મોલા તરફથી જમણ જમાડવાની ખિદમત કરવામાં આવશે જેની તૈયારીઓ ઝાલોદ બાયપાસ આરટીઓ ઓફિસ આગળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે

Share

Related posts

ખેતરમાં માસુમ બાળક પર પત્થરના ઘા કરી હત્યા કરાઈ – જાણો વધુ

gujaratjanekta

અમદાવાદમાં રખડતા પશુનો ત્રાસ ચાલુ જ છે, નવ મહિનામાં રખડતા પશુની ૨૮૮૫ ફરિયાદ, ૧૨૪૮ કેસમાં ચાર્જશીટ દાખલ

Admin

ફતેપુરા તાલુકા કક્ષાના 15 મી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી માધવા મુકામે થશે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial