Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદની ડબગર સમાજની અંજનાબેનનો વિજય: સંઘર્ષથી સફળતા સુધીનો પ્રેરણાદાયક સફર.

સોલંકી કિશોરસિંહ,

સફળતા માત્ર એક વ્યક્તિની નહિ, પરંતુ તે સંઘર્ષ, સમર્પણ અને આશા ધરાવનારા તમામ માટે પ્રેરણારૂપ બની છે. અંજનાબેનની મહેનત અને નિષ્ઠા એ દરેક યુવાન માટે ઉદ્ઘોષ છે કે સંજોગો કેવી પણ હોય, જો ઇરાદા મજબૂત હોય તો સફળતા શક્ય છે.તેમના પિતા પણ ખાસ અભિનંદનના હકદાર છે , જેમણે પોતે રિક્ષા ચલાવી પોતાની દીકરીને ભણાવવાનું નક્કી કર્યું અને આજે તેનું પરિણામ સમગ્ર સમાજની સામે છે. તેમણે દીકરીના સપનાને પોતાની દાયિત્વ સમજ્યું અને આજે તે સપના સાકાર થયા છે.આ સમાચારમાં સંદેશ છુપાયેલો છે કે પ્રેરણા કોઈ મોટી વાતમાં નહિ, પણ નાના-નાના ત્યાગ અને પ્રયત્નોમાં છુપાયેલી હોય છે.સાથે સાથે તેમના પિતા કે જેઓએ પોતે રિક્ષા ચલાવી દીકરીને ભણતરમાં આગળ વધારી અને ઉચ્ચ અભ્યાસ અપાવ્યો. જે સમાજ માટે એક પ્રેરણારૂપ છે.અંજનાબેન અને તેમના સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર કે જેઓએ સમાજનું નામ આગળ વધાર્યું.

Share

Related posts

શું સુરતમાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ હોવાના ડરે વધુ બદલાવ નથી કરાયો

gujaratjanekta

ફતેપુરા તાલુકામાં આઠ દિવસ સુધી કતલખાના બંધ રાખવા માટે જૈન સમાજ દ્વારા પી એસ આઈ ને રજુઆત

gujaratjanekta

‘પઠાણ’ની બેશર્મી સામે અસલી ભગવો ધ્રુજારો: કાં દ્રશ્યો કાપો, કાં કેસરિયા કરાશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial