કિશોર સોલંકી
દેસાઈવાડા ખાતે . એમ કડકિયા સંસ્કાર કેન્દ્ર ખાતે પ્રાથમિક શાળા માં મુખ્ય મહેમાન દાહોદ નગરપાલિકા ના ઉપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ, દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય ઝૈનબબેન લીમડીવાલા, દેસાઇવાડા કન્યા શાળાના આચાર્ય, શિક્ષકો, શિક્ષિકાઓ શાળાના વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓ, આંગણવાડી ઘટક ૩ ની બહેનો ,બાળકો, બાળકોના વાલીઓ મોટી સંખ્યામાં આ શાળા પ્રવેશોઉત્સવ હાજર રહિયા હતા.આંગણવાડીના બાળકો અને બાળકીના અને ધોરણ ૧ ના બાળકો પ્રવેશોઉત્સવની સાથે દેસાઈવાડા કન્યાશાળા કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો, જેમાં દાહોદ નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ,ઝૈનબબેન લીમડીવાલા, શાળાના આચાર્ય, શિક્ષક અને શિક્ષિકાઓ બહેનો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું.

