Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિશ્વ હિન્ધુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરીષદ દ્વારા ગુજરાત રાજ્યનું શિક્ષા વર્ગ દાહોદના ખરેડી ગામ ખાતે યોજાયો.

હિન્દુ સમાજમાં સંગઠન દ્વારા સામાજિક સમરસતા સુરક્ષા અને એકતા તથા વિશ્વમાં આધ્યાત્મિક શક્તિને પુનઃસ્થાપિત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ કરેલા છે તે હતી વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ શિક્ષણ હેતુ પરિષદ શિક્ષા વર્ગનું આયોજન દાહોદ તાલુકાના ખરેડી ગામે કરવામાં આવેલ હતું આ વર્ગમાં કાર્યકર્તાઓ બુદ્ધિ શારીરિક આધ્યાત્મિક નું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને સાથે સાથે સમાજની સેવા કરવામાં સંકલ્પબદ્ધ થતા હોય છે આ પ્રશિક્ષણ વર્ગના સમાપન સમારોહ દાહોદ તાલુકાના એકલવ્ય મોડેલ સ્કૂલ ખરેડી ખાતે યોજાયો હતો.વિશ્વ હિન્ધુપરિષદ કર્ણાવતી ક્ષેત્ર પરીષદ દ્વારા શિક્ષા વર્ગમા આશીવર્ચન પરમ પૂજ્ય સંત શ્રી વિક્રમદાસ બાપુ સંત સેવા આશ્રમ કાલોલ, વક્તામાં માન્ય શ્રી મિલનજી પંડ્યા કેન્દ્રીય મહામંત્રી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ દિલ્હી, તથા વિજયભાઈ શાહ મેગા સેવા ટ્રસ્ટ પ્રેસિડેન્ટ મેગા જી.આઇ.ડી.સી.ખરેડી તેમજ અશ્વિનભાઈ પટેલ કર્ણાવતી ક્ષેત્ર મંત્રી તથા રાજેશભાઈ રાણા વર્ક પ્રમુખ, અને દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ પર્વતભાઇ ડામોર, અને વિશ્વ હિન્ધુ પરિષદના મહાનુભાવો મોટી સંખ્યામાં તમામ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ આ પરિષદ શિક્ષા વર્ગ 2025 માં હાજર રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

આજરોજ ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પ્રકૃતિ મિત્ર ટ્રસ્ટ, લીમડી દ્વારા ટાંડી ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

gujaratjanekta

દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાઈ હતી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial