Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other

કરછના માંડવી તાલુકાના ધોકડા સહિતના ગામોના રસ્તા સુધારણા કામોનું ખાત મુર્હૂત ધારાસભ્ય અનિરુદ્ધ દવેના હસ્તે કરાયું.

માંડવી તાલુકાના ધોકળાથી ભાડઈ કાઠડાથી શીરવા અને ભેરૈયા થી હાઇવે સુધીના રોડ રસ્તાના કામો રૂપિયા ૨૧૪.૬૬ લાખના ખર્ચે હાથ ધરાશે આ કામો નું ખાતમુહૂર્ત માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય કેશવજીભાઈ રોશીયા, માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલભાઈ ગઢવી, માંડવી તાલુકા ભાજપના પ્રમુખ સામતભાઈ ગઢવી, માંડવી તાલુકા સામાજિક ન્યાય સમિતિના ચેરપર્સન કાંતાબેન શિરોખા, અને માંડવી તાલુકા પંચાયતના સદસ્ય દેવાંગભાઈ ગઢવી સહિત પદાધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ , વિવિધ ગામોના સરપંચો, ઉપસરપંચો, કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ડાયાબિટીસ દેશમાં ઘર કરી રહ્યો છે, કરો આ રીતે સુગરને કંટ્રોલ કરો

Admin

ઝાલોદ પોલિસ દ્વારા આગામી ઈદેમીલાદ તેમજ ગણેશોત્સવને લઈ નગરમાં પેટ્રોલીંગ યોજી

gujaratjanekta

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હદ વિસ્તારમાં ટી.પી. રસ્તા પરના દબાણ હટાવાયા હતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial