Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

બીલવાણી સહિત ઝાલોદ તાલુકામાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય

પંકજ પંડિત

MGVCL લીમડીના અધિકારી દ્વારા આપેલ માહિતી મુજબ ગતરોજ રાત્રિથી હાલ સુધીમાં લીમડી MGVCL હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોમાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય થયા.ભારે પવન સાથે આવેલા વાવાઝોડાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં 20 થી વધુ વીજ પોલ ધરાશાય થયા. જેમાં MGVCL લીમડી ના કર્મચારીઓને જાણ કરાતા અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક તમામ સ્થળો પર જઈ સમારકામ કામગીરી હાથ ધરવામાં આવી.

Share

Related posts

ઝાલોદ પોલિસ સ્ટેશનમાં ડી.વાય.એસ.પીની અધ્યક્ષતા હેઠળ આવનાર ઉત્સવને અનુલક્ષી મીટિંગ યોજાઈ

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસના મોરવા હડફ બેઠક પરના ઉમેદવાર સ્નેહલતા ખાંટે ફોર્મ ભર્યું

Admin

ઝાલોદના લીમડી MGVCL વિસ્તારમાંથી 3 દિવસમાં 1 કરોડથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial