Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ લાયન્સ ક્લબ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલમાં ધોરણ નવમાં ભણતો અરમાન પ્રથમ નંબરે પાસ થતા પરિવારમાં ખુશી

ઝાલોદ હનુમાન મંદિર પાસે આવેલ શ્રી કૃષ્ણાદાસ પનાલાલ મેહતા . બ્રાઇટ ઈંગ્લિશ મિડીયમ સ્કૂલ માં આજે તારીખ 03/05/2025 ના રોજ ધોરણ 1 થી 9 ગુજરાતી અને ઈંગ્લીશ મીડિયમ નું પરિમાણ જાહેર કરી આપવામાં આવ્યું. તેમાં દરેક વર્ગ ના વિધાર્થીઓને પ્રથમ અને દ્રિતીય ક્રમ આપવામાં આવ્યો જે માં ધોરણ 9 ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતો વિધાર્થી પટેલ અરમાન વસીમભાઈ પ્રથમ નંબરે આવતા સ્કૂલના પ્રમુખ અને શિક્ષકોએ અરમાન ને પ્રથમ નંબર આવતા ગિફ્ટ અભિનંદન પાઠવ્યા તેની સાથે પરિવારમાં પણ ખુશી માહોલ છવાયો હતો.

Share

Related posts

ફતેપુરા તાલુકાના કંકાસિયા ગામે જ્ઞાનદીપ વિદ્યાલય ના વિદ્યાર્થીઓને નોટબુકનું વિનામૂલ્યવિતરણ કરવામાં આવ્યું

gujaratjanekta

ઝાલોદ નગરના પોલિસ ASI ની PSI તરીકે બઢતી થતાં ડી.વાય.એસ.પી પટેલની અધ્યક્ષતા હેઠળ વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial