Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

પ્રજાસત્તાક પર્વ – ફતેપુરા ઇન્ચાર્જ મામલતદાર એસ જી ડામોર ની અઘ્યક્ષતા માં ઇટા નારપુરા વર્ગ પ્રાથમિક શાળામાં ફતેપુરા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાની 76 માં  પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી ઇટા ગામે નારપુરા વર્ગ પ્રાથમિક શાળામાં ઇન્ચાર્જ મામલતદાર એસ જી ડામોર ની અધ્યક્ષતામાં ઉત્સાહભેરવું ઉજવણી કરવામાં આવી હતી મામલતદાર ધ્વજ વંદન કરીને તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ મામલતદાર ડામોરે ઉપસ્થિત સૌને પ્રજાસત્તાક દિવસના અભિનંદન પાઠવી પ્રસંગના અનુરૂપ ઉદબોધન કર્યું હતું આ અવસરે   વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતા મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. 76 માં પ્રજાસત્તાક દિનની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર કચેરીના નાયબ મામલતદાર શ્રી ઓ કર્મચારી ગણ તાલુકા પંચાયતના કર્મચારી ગણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ શિક્ષકો શિક્ષિકાઓ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પોલીસ સ્ટાફ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

Share

Related posts

પંચમહાલમાં ભાજપ-કોંગ્રેસના મતદારો વચ્ચે બબાલ, ઉમેદવાર પ્રભાતસિંહેની કારના કાચ તૂટ્યા

gujaratjanekta

દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રમેશ વાઘમાસી 3,000 રૂપિયાની લાંચ લેતા એસીબી ગોધરા ની છટકામાં.

gujaratjanekta

કોપી કેસ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની પરીક્ષા માં 4 દિવસ માં 6 વિદ્યાર્થી ચોરી કરતા ઝડપાયા

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial