Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકા તાલુકા કક્ષાનું સ્વગાત કાર્યક્રમ યોજાયો સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા સાત પ્રશ્નો અને સાતે સાત પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મામલતદાર કચેરીના સભાખંડમાં ફતેપુરા તાલુકાના તાલુકા કક્ષાનો સ્વાગાત કાર્યક્રમ પ્રાંત અધિકારી લીમખેડા વાઘેલા ની અધ્યક્ષમાં યોજવામાં આવેલ હતો મામલતદાર એનએસ વસાવા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા બેન્ક મેનેજર બેંક ઓફ બરોડા ભારતીય સ્ટેટ બેન્ક નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત તલાટીઓ વિસ્તરણ અધિકારી અને લાગતા વળગતા કર્મચારીઓ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા તાલુકા ,સ્વગાત કાર્યક્રમમાં અરજદારો દ્વારા બેંક ને લગતા પ્રશ્નો રસ્તા ના પ્રશ્નો ખાનગી મિલકતોના પ્રશ્નો વગેરે મળીને સાત પ્રશ્નો રજૂ થયા હતા જેમાં સાતે સાત પ્રશ્નોનો સ્થળ પર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો

Share

Related posts

નરેન્દ્ર મોદી વિચાર મંચના દાહોદ જિલ્લાના અઘ્યક્ષ દ્વારા રળિયાતી રોડ પર આવેલા શ્રી ત્રમ્બકેશ્વર મહાદેવ મંદિર પરિસરની સાફ સફાઈ કરવામાં આવી.

gujaratjanekta

ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્રપાઠવ્યું

gujaratjanekta

મુખ્યમંત્રી પટેલે સાબરમતી રિવફ્રન્ટ ખાતે ફ્લાવર શો 2023નું કર્યું ઉદ્ઘાટન, જાણો મુખ્ય આકર્ષણો

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial