Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

દાહોદ

દિલ્હી મુંબઈ કોરીડોરના 14 ગામોના અસરગ્રસ્ત પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે

દિલ્હી મુંબઈ કોરીડોર પ્રોજેક્ટના કારણે 14 ગામોમાં 17 મૂળભૂત સુવિધાઓ છીનવાઈ હતી

જેમાં 3જી વાર સર્વે બાદ પણ કોઈ નિર્ણય નહીં આવતા ગ્રામજનો દ્વારા 2જી કોરીડોર કામગીરી બંધ કરાવી હતી

જેમાં પ્રાંત અધિકારી દ્વારા 14 ગામોના આગેવાન સાથે મીટીંગ કરી 17 માંથી 16 માંગણીઓની સર્વાનુમતે સ્વીકારી હતી

જેમાં મુખ્ય માંગણી પાક નિષ્ફળના વળતર અંગે કોઈ પણ નિર્ણય નહીં લેવાતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી

પાક નિષ્ફળના વળતરને લઇને ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન આપી રવિવાર સુધી કોઈ નિર્ણય લેવા માટે અપીલ કરાઈ

જો કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આવનાર સોમવાર 16/12/2024 ના રોજ ફરી દિલ્હી મુંબઈ કોરીડોર નુ કામગીરી બંધ કરવા માટે ચીમકી

Share

Related posts

ઝાલોદ વેલપુરા રોડ પર બે એસ.ટી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

gujaratjanekta

રાજકોટ મનપાની અદભુત કામગીરી: ૨૯૧ રખડતા પશુ ડબે પુરાયા, લોકોમાં હાશકારો

Admin

ઝાલોદ નગરમાં અચાનક વરસાદ પડતાં વ્યાપારી વર્ગની ગ્રાહકી ખોરવાઈકમોસમી વરસાદ થી પૃથ્વીનો તાત ( ખેડૂત) ચિંતિત પલટાતા હવામાનને લઈ બીમારીઓ વધે તેવી શકયતા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial