ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરા તાલુકાના નીંદકાપુવૅ ગામે સેવા સેતુ કાર્યક્રમ ફતેપુરા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ દીપ પ્રજલિત કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આંમલીયાર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ જિલ્લા પંચાયતના સભ્ય સોનલબેન મછાર તાલુકા પંચાયતના સભ્ય તેઝુડીબેન મછાર ઝાલોદ પ્રાંત અધિકારી ભાટીયા મામલતદાર એન.એસ વસાવા તાલુકા વિકાસ અધિકારી યોગેશભાઈ બારીયા તેમજ લાગતા વલગતા વિભાગના અધિકારી કર્મચારી ગણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા સરકારી સેવાઓ નો લાભ ઘર આંગણે પહોંચાડવા તેમજ જન પ્રશ્નોનો સ્થળ પર જ નિવારણ લાવી નાગરિકોને સરકાર સાથે જોડતો સેતુ એટલે સેવા સેતુ કાર્યક્રમ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૫ જેટલી જન કલ્યાણ લક્ષી સેવા સુવિધા સેવા સેતુમાં નાગરિકોને સ્થળ પરજ પુરી પાડવાનો ઉદ્દેશ્ય છે લાભાર્થીઓને યોજનાકીય લાભોનો વિતરણ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રમેશભાઈ કટારા ઊભા કરવામાં આવેલ સ્ટોળ ની મુલાકાત લીધેલ હતી

