Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકાનો દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ યોજાશે શ્રી આઇ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં દસમાં તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

  • ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ કે દેસાઈ સ્કૂલના પ્રાથમિક વિભાગમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે પ્રાથમિક વિભાગમાં દસમા તબક્કાનો પ્રથમ સેવા સેતુ કાર્યક્રમ તારીખ 17 9 2024 ને મંગળવારના રોજ સવારે 9:00 કલાકે યોજવામાં આવશે જેમાં અરજદારોને તાલુકાના લગતી જાતિના દાખલા આવક ના દાખલા સોગંદનામાં રેશનકાર્ડમાં સુધારા વધારા જેવી વિવિધ કામગીરી ઓ સ્થળ પર કરી આપવામાં આવશે
    સેવા સેતુ કાર્યક્રમમાં સમાવિષ્ટ ગામોની યાદી
    બારસાલેડા પાટવેલ આપતળાઈ નવાગામ પીપલારા ભીચોર મોટીચલોરી વાંદરીયાપૂર્વ છાલોર જગોલા નવા તળાવ વાવડીપૂર્વ ધુધસ મોરમહુડી કરમેલ મોટીશેરો ડુંગર નાનીચરોલી ડુંગરા ગડરા ફતેપુરા વલુંડી કરોડિયા પૂર્વ વડવાસ કુપડા કુમાનામુવાડા સલરા વગેરે ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે
Share

Related posts

ગોધરા ના કાલીયા કુવા ગામે પેસાબ કરવા ગયેલ ઈસમ ને ચાર વન કર્મચારીઓ માર મારતા નોંધાઈ ફરિયાદ!!

gujaratjanekta

સાસરીયાના ત્રાસથી કંટાળી પરણીતાએ ૩ વર્ષના બાળક સાથે કર્યો આપઘાત – જાણો વધુ

gujaratjanekta

ફતેપુરા થી કંકાસીયા જતા રોડ પર ઝાડ પડી જતા અવરજવર કરતા વાહન ચાલકોને પડતી મુશ્કેલી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial