Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પોલિસ સ્ટેશનમા નવા નિમાયેલ પી.આઈ એસ.સી.રાઠવા એ ચાર્જ સંભાળ્યો

પંકજ પંડિત

ગુજરાત સરકાર દ્વારા પોલિસ સ્ટેશનોમા પી.એસ.આઈ ની જગ્યાએ વિસ્તારની દ્રષ્ટિએ પી.આઈ ની નિમણુંક કરવાના ઓર્ડર આપેલ છે તે અન્વયે ઝાલોદ નગરના પોલિસ સ્ટેશનને પણ નવા પી.આઈ આપી પોલિસ સ્ટેશનને અપડેટ કરવામાં આવેલ છે જેથી પોલિસની કામગીરી વધુ સરળ બને. ઝાલોદ નગરને નવાં પી.આઈ થી અપડેટ કરવામાં આવતા નવાં નિમાયેલ પી.આઈ એય.સી.રાઠવાને પી.એસ.આઈ એમ.એમ.માળી એ ચાર્જ આપ્યો હતો. નવા નિમાયેલ પી.આઈ એચ.સી.રાઠવાનનુ સ્વાગત પુષ્પ ગુચ્છ દ્વારા ફર્સ્ટ પી.એસ.આઈ એમ.એમ.માળી અને સે.પી.એસ.આઈ સિસોદિયા દ્વારા કરવામાં આવેલ હતું.

Share

Related posts

ફતેપુરા પી.આઈ દ્વારા ઉતરાયણ નિમિત્તે આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી નો શપથવિધિ સમારોહ

gujaratjanekta

ખેડૂતો માટે નવું જ્ઞાન: વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન 

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial