Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

લીમડી ની લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા રેઈન ડે ની ઉજવણી કરાઈ

લીમડી ના કારઠ રોડ ઉપર આવેલ વન્ડરફુલ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લિટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ મા rainy day ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જુનીયર કે.જી અને સીનિયર કે.જી.ના બાળકો એ ભાગ લીધો હતો .જેમાં બાળકોને રંગ બે રંગી છત્રીઓ, રેઇનકોટ પહેરીને વરસાદ ની મજા લેતા સીખવાડવામા આવ્યુ હતુ.બાળકો રેઈન ડે મા વરસાદી નાસ્તો લાવી અને તેનો આનંદ પણ માણ્યો હતો. તેમજ બાળકોએ વરસાદના ગીત પર ડાન્સ કર્યો હતો.વરસાદના માહોલમાં આજના દિવસે બાળકોએ મસ્તી સાથે ઉજવણી કરી હતી.જેમા લીટલ માસ્ટર ઈંગ્લીશ મીડિયમ ના આચાર્ય મિત્તલ શર્મા ,શાળા ના MD અમિત દેવડા સહીત સ્કુલ ના સ્ટાફ મીત્રો એ રેઈન ડે શી ઉજવણી મા બાળકો શે પ્રોત્સાહિત કર્યા હતા.

Share

Related posts

રાજકોટ થી ઝાલોદ આવતી એસ.ટી બસમા યુવકનો મૃતદેહ મળી આવ્યો

gujaratjanekta

રાજકોટમાં પતિએ પત્ની પર કર્યો બળાત્કાર: ભાઇ અને મિત્ર પણ હતા હાજર, ત્રણેય સામે નોંધાયો ગુનો

Admin

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ રાજ્ય ચૂંટણી પંચની નવતર પહેલ ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પી. ભારતીએ કર્યો ફેસબુક દ્વારા લાઈવ સંવાદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial